GP bharti 2024

GP bharti 2024

 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ


 



    


 


ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત

જાહેરાત ક્રમાંક : €૨13/202324/1

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક


કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


(એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલઃ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ

સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં

આવનાર છે.

અ.નં. સંવર્ગ ખાલી જગ્યાની વિગત


૧ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) ૩૧૬


ર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) ૧૫૬


૩ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) ૪૪૨૨


૪ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) ૨૧૭૮


પ | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) ૨૨૧૨


૬ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) ૧૦૯૦


૭ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) ૧૦૦૦


૮ |જેલ સિપોઇ (પુરૂષ) ૧૦૧૩


૯ જેલ સિપોઇ (મહિલા) ૮૫


કુલ ૧૨૪૭૨


 


 


 


 


૨/- ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત

111005:/0]25. પથા. ૭૦૪10 વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવનાર સુચનાઓમાં દર્શાવવામાં

આવશે. જે જોઇ લેવાની રહેશે.


3/- પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી

સ્વીકારવાનો સમયગાળો હવે પછી 11)5:/0થ5.801]8001.80710 વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં

આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ

મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ 11005://0]ં85.૭પ] 1.૦૪0 વેબસાઇટ


પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

૪/- ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત

શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચ

લેવાની રહેશે.


૫/- ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાન

રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.


૬/- ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ

સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો

સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.


૭/- આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાન

આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હકક / અધિકાર રહેશે અને ભરતી બોર્ડ


 


આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.


સ્થળ : ગાંધીનગર ( હસમુખ પટેલ, ।25 )

તારીખ : ૧૨/૦૩/૨૦૨૪ અધ્યક્ષ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ,

ગાંધીનગર.

Post a Comment

Previous Post Next Post

Popular Items