Skip to main content

imp(part 2 ) gk confusion point solve in gujrati

 

• ગુજરાતની સ્થાપના સમયે 17 જજલ્લા હતા જે નીચે મુજબ હતા.

01). અમદાવાદ

02). અમરેલી

03). બનાસકાાંઠા

04). ભાવનગર

05). ભરુચ

06). ડાાંગ

07). જામનગર

09). જુનાગઢ

10). કચ્છ

11). મહેસાણા

12). પાંચમહાલ

13). રાજકોટ

14). સાબરકાાંઠા

15). સુરત 

16). સુરેન્દ્રનગર

17). વડોદરા

નવા જીલ્લાની રચના

ગાાંધીનગર: 1964 અમદાવાદ, મહેસાણા

વલસાડ : 1966 સુરત

દાહોદ : 1997 પાંચમહાલ

નમષદા : 1997 ભરુચ

નવસારી : 1997 વલસાડ

પોરબાંદર : 1997 જુનાગઢ

આણાંદ : 1997 ખેડા

પાટણ : 2000 મહેસાણા, બનાસકાાંઠા

તાપી : 2007 સુરત

મહીસાગર : 2013 પાંચમહાલ, ખેડા

અરવલ્લી : 2013 સાબરકાાંઠા

છોટા ઉદે

પુર : 2013 વડોદરા

દે

વભૂજમ દ્વારકા : 2013 જામનગર

બોટાદ : 2013 ભાવનગર, અમદાવાદ

મોરબી : 2013 જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર

ગીર-સોમનાથ : 2013 જુનાગઢ

  • કયા મુખ્યમાંત્રીના સમયમાાં કયા જજલ્લાની રચના થઈ

બળવાંતરાય મહેતા : ગાાંધીનગર

હિતેન્દ્રભાઈ દેસાઇ : વલસાડ

શાંકરહસાંહ વાઘેલા : દાહોદ, નર્મદા, પોરબાંદર, આણાંદ, નવસારી

કેશુભાઈ પટેલ : પાટણ

નરેન્દ્ર મોદી : તાપી (2007),મહીસાગર, છોટા-ઉદેપુર, અરવલ્લી,                બોટાદ, ગીર-સોમનાથ, મોરબી,દેવભૂમી  દ્વારકા (2013)

જીલ્લાના મુખ્યમથકો

• કચ્છ : ભુજ

• ગીર સોમનાથ: વેરાવળ

• દેવભૂજમ દ્વારકા : ખાંભાત 

• ખેડા : નડીયાદ

• અરવલ્લી : મોડાસા

• સાબરકાાંઠા : હિંમતનગર 

• નમષદા: રાજપીપળા

• પાંચમહાલ : ગોધરા 

• તાપી: વ્યારા

• બનાસકાાંઠા: પાલનપૂર

• ડાાંગ : આહવા

• મહીસાગર : લુણાવાડ


ગુજરાતના જીલ્લા અને તેની સરહદો


કચ્છ : મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાાંઠા

ભાવનગર : અમરેલી, બોટાદ, અમદાવાદ

રાજકોટ : બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, પોરબાંદર, જામનગર, મોરબી

જામનગર : રાજકોટ, મોરબી, પોરબાંદર, દેવભૂજમ દ્વારકા

બોટાદ : ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ

અમરલ

ે ી : ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ

જૂનાગઢ : અમરેલી, રાજકોટ, ગીર-સોમનાથ, પોરબાંદર

પોરબાંદર : જુનાગઢ, જામનગર, રાજકોટ, દેવભૂજમ-દ્વારકા

સુરન્દ્

રનગર : અમદાવાદ, કચ્છ, પાટણ, મહેસાણા, બોટાદ, રાજકોટ, મોરબી

મોરબી : કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર

દે

વભૂજમ દ્વારકા : જામનગર, પોરબાંદર

ગીર-સોમનાથ : અમરેલી, જુનાગઢ

ગાાંધીનગર : અમદાવાદ, મહેસાણા, સાબરકાાંઠા, ખેડા, અરવલ્લી

મહ

સાણા : સાબરકાાંઠા, બનાસકાાંઠા, અમદાવાદ, ગાાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ

પાટણ : કચ્છ, મહેસાણા, બનાકાાંઠા, સુરેન્દ્રનગર

અરવલ્લી : મહીસાગર, ગાાંધીનગર, ખેડા, સાબરકાાંઠા

બનાસકાાંઠા : મહેસાણા, સાબરકાાંઠા, પાટણ, કચ્છ

સાબરકાાંઠા : બનાસકાાંઠા, મહેસાણા, ગાાંધીનગર, અરવલ્લી

અમદાવાદ : ગાાંધીનગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણાંદ, મહેસાણા, ખેડા

વડોદરા : છોટા-ઉદેપુર, ખેડા, આણાંદ, ભરુચ, આણાંદ, પાંચમહાલ

ડા : અમદાવાદ, ગાાંધીનગર, મહીસાગર, વડોદરા, આણાંદ, અરવલ્લી, પાંચમહાલ

મહીસાગર : ખેડા, પાંચમહાલ, અરવલ્લી, દાહોદ

આણાંદ : ભરુચ, વડોદરા, ખેડા, અમદાવાદ

દાહોદ : છોટાઉદેપુર, મહીસાગર, પાંચમહાલ

સુરત : ભરુચ, નવસારી, તાપી, નમષદા

તાપી : નમષદા, સુરત, નવસારી, ડાાંગ

ભરુચ : વડોદરા, સુરત, નમષદા, આણાંદ

નમષદા : સુરત, ભરુચ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી

નવસારી : સુરત, તાપી, વલસાડ, ડાાંગ

ડાાંગ : તાપી, નવસારી

વલસાડ : નવસારી



ગુજરાતના જજલ્લા સબાંહધત તથ્યો

01). ગુજરાતના કુલ કેટલા જજલ્લા આાંતરરાજ્ય સરહદ ધરાવે છે ? : 12 જજલ્લા

02). ગુજરાતનો હવસ્તારની રહિએ સૌથી મોટો જજલ્લો કયો છે ? : કચ્છ

03). ગુજરાતના કેટલા જજલ્લા દજરયાઈ સરહદ ધરાવે છે ? : 15 જજલ્લા

04). ગુજરતનો હવસ્તારની રહિએ સૌથી નાનો જજલ્લો કયો છે ? : ડાાંગ

05). કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાિરને જોડતો પુલ કયો છે ? : સુરજબારી પુલ

06). ગુજરાતનાાં કયા જજલ્લાઓ દજરયાઈ કે જમીન સરહદ ધરાવતાાં નથી ? : મહ

સાણા, ગાાંધીનગર, પાટણ,


બોટાદ, રાજકોટ, સુરન્દ્

રનગર, વડોદરા


07). ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ ગુજરાતનાાં કયા બાંદરે આવેલો છે ? : માાંડવી

08). હવજયહવલાસ પેલેસ કયાાં આવેલો છે ? : માાંડવી

09). સુરેન્દ્રનગર જીલ્લામાાં આવેલા હડપ્પન સાંસ્કૃહત સાથે સાંકળાયેલ સ્થળ કયુાં છે ? : રાંગપુર

11). ખારેક સાંશોધન કેન્દ્ર કયાાં આવેલુાં છે ? : મુાંરા

12). ગુજરાતમાાં સૌથી વધુ વસતી ધરાવતો જજલ્લો કયો છે ? : અમદાવાદ

13). મહેસાણા જજલ્લામાાં આવેલ હડપ્પન સાંસ્કૃહતના જાણીતા સ્થળો કયા છે ? : કોટ અનઢામલી


14). બન્ની અને ખાવડા વચ્ચેનો પ્રદેશ શુાં કહેવાય છે ? : વાગડ

15). કચ્છમાાં કેટલી અને કઈ કઈ ડુાંગરધારો આવેલી છે ? : ત્રણ (ઉત્તરધાર, મધ્યધાર, દહિણધાર)

16). જામનગર જજલ્લામાાં આવેલ હડપ્પન સાંસ્કૃહતના જાણીતા સ્થળો કયા છે ? : લાખાબાવળ અન

ે આમરા


17). કાંથકોટના ડુાંગર પર આવેલા ઐહતહાહસક જકલ્લામાાં કયા રાજવી સાંતાયા હતા ? : ભીમદે

વ પ્રથમ


18). રાજકોટ જજલ્લામાાં આવેલ હડપ્પન સાંસ્કૃહતનુાં જાણીતુાં સ્થળ કયુાં છે ? : રોજડી

19). કચ્છનો સૌથી ઊંચો ડુાંગર કયો છે ? : કાળો (437.8મી)

20). ધોળાવીરા કયા જજલ્લામાાં આવેલુાં છે ? : કચ્છ

21). કચ્છના મોટા રણમાાં આવેલા ટાપુઓના નામ જણાવો : પચ્છમ, ખજદર, બે


લા. ખાવડા


22). ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? : લક્ષ્મીહવલાસ પ

23). ગેડીપાદરની ટેકરીઓ કયા જજલ્લામાાં આવેલ છે ? : કચ્છ

24). અધોઈની ટેકરીઓ કયા જજલ્લામાાં આવેલ છે ? : કચ્છ

25). કચ્છમાાં કુલ કેટલી નદીઓ આવેલ છે ? : 97

26). “આનતષ પ્રદેશ” ની સ્થાપના કોણે અને કયાાં કરી ? : શયાષતીના પુત્ર આનતે ઉત્તર ગુજરાતના ભાગો

પર

27). કચ્છના એકમાત્ર બાંધ કયો અને કઈ નદી પર આવેલો છે ? : રુરમાતા બાંધ (ખારી નદી)

28). ઉમરગામ અને ઉમરસાડી બાંદરો કયા જજલ્લાના છે ? : વલસાડ

29). ડીઝલ એન્ન્દ્જનનુાં દેશનુાં અગત્યનુાં કેન્દ્ર જે ગુજરાતમાાં આવેલુાં છે તે જણાવો ? :રાજકોટ

30). કચ્છની મધ્યધારનો સૌથી ઊંચો ડુાંગર કયો છે ? : ધીણોધર

31). કચ્છના નાના રણમાાં ઊપસેલા ટેકરા જેવા ભાગોને શુાં કહે છે ? : ટીમ્બા

32). બોકસાઇટ સૌથી વધુ કયા જજલ્લામાાં મળી આવે છે ? : દે


વભૂજમ દ્વારકા

33). હલગ્નાઈટ સૌથી વધુ કયા જજલ્લામાાં મળી આવે છે ? : કચ્છ (પાનન્દ્રો)

34). કઈ સદીમાાં ગુજરાતમાાં યાદવસત્તા અગ્રસ્થાને હોવાનુાં માનવામાાં આવે છે ? : ઇ.સ પૂવે 14મી સદીમાાં

35). સુરજબારી બાંધ કયા જજલ્લામાાં આવેલ છે ? : કચ્છ

36). સુરત જજલ્લાના તાપી નદીણો ઉત્તરજકનારાણો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? : સુવાલીની ટ

કરીઓ


37). 3ઢાઢર અને નમષદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? : કાનમ

38). ગુજરાતમાાં સૌથી મોટો મેળો કયો ભરાય છે ? : વૌઠાનો મ

ેળો

39). ગુજરાતની સૌથી મોટી યુહનવહસષટી કઈ છે ? : ગુજરાત યુહનવહસષટી

40). ગુજરાતની તમામ ગ્રામ પાંચાયતોને કયા નેટવકષ દ્વારા ગવનષન્દ્સમાાં જોડાવમાાં આવી હતી ? : જી-સ્નાન

41). ગુજરાતનુાં સૌથી મોટુાં વનસ્પહત ઉદ્યાન કયા આવેલુાં છે ? : વધઈ (ડાાંગ)

42). કયો ટાપુ પરવાળાના ટાપુ તરીકે ઓળખાય છે ? : પીરોટન ટાપુ (જામનગર)

42). કલ્પસર યોજના કયાાં આકાર પામનાર છે ? : ખાંભાતના અખાતમાાં

43). કોને સૌરાિરના માથેરાનનુાં જબરુદ આપવામાાં આવ્યુાં છે ? : હહગોળગઢની ટ

કરીઓન


44). ગુજરાતમાાં સૌથી મોટો બાંધ કઈ નદી પર આવેલો છે ? : નમષદા (સરદાર સરોવર બાંધ)

45). છોટા ઉદેપુર જીલ્લામાાં કયાાં ખનીજનુાં ઉત્પાદન વધુ થાય છે ? : ફ્લોરસ્પાર

46). ગુજરાતમાાં હચનાઈ માટીનો સૌથી વધુ જથ્થો કયાાં જજલ્લામાાં છે ? : સાબરકાાંઠા

47). ગુજરાત કેજમકલ પાટષ ટજમષનલ કાંપની હલ. તરીકે કયુાં બાંદર ઓળખાય છે ? : દહ

જ બાંદર

48). ગુજરાતમાાં કયાાં જજલ્લામાાંથી સીસુાં, તાાંબુ, જસત મળી આવે છે ? : બનાસકાાંઠા

49). કચ્છના નાના ડુાંગરોની ત્રણ હાર કયાાં નામે ઓળખાય છે ? : ધાર

50). ગુજરાતમાાં ડાયનોસોરના ઈંડા કયાાંથી મળી આવ્યા છે ? : રૈ

યાલી


51). કચ્છનુાં નાનુાં રણ આગળ વધતુાં અટકે તે માટે કયાાં બાંધની રચના કરવામાાં આવી છે ? : સુરજબારી બાંધ

52). જુનાગઢ જજલ્લાના ગીરના જાંગલોમાાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયાાં નામથી ઓળખાય છે ? : પનામા

જડપોહઝટ

53). કઈ પજરયોજના હેઠળ સરકારી આયુવેજદક દવાઓનુાં કારખાનુાં વડોદરા જજલ્લાના રમણગામડી ખાતે

આવેલુાં છે ? : ધન્દ્વન્દ્તરી પજરયોજના

54). ગુજરાતમાાં મૈત્રક વાંશનુાં પાટનગર કયુાં હતુાં : વલભીપૂર (ભાવનગર જજલ્લો)

55). ભારતમાાં સૌપ્રથમ સાાંધ્ય અદાલતની શરૂઆત ગુજરાતમાાં કયાાં સ્થળે કરવામાાં આવી ? : જમરઝાપૂર

(અમદાવાદ)

56). ગુજરાત સરકાર દ્વારા જુનાગઢને મહાનગરપાહલકા કયાાં વર્ે જાહેર કરવામાાં આવ્યુાં ? : વર્ષ 2004

57). કયાાં મુખ્યમાંત્રીના સમયમાાં ગુજરાતનુાં પાટનગર ગાાંધીનગર બનાવવામાાં આવ્યુાં : હહત

ન્દ્રભાઈ દે

સાઇ

58). જજલ્લાઓની પુન: રચના કરી નવા પાાંચ જજલ્લાઓ કયાાં મુખ્યમાંત્રીના સમયમાાં બનાવવામાાં આવ્યા :

શાંકરહસાંહ વાઘ

લા


59). ગુજરાતમાાં મધ્યમ કિાના બાંદરો કેટલા છે ? : 11

60). સૌરાિરમાાં કુલ કેટલી નદીઓ છે ? : 71

61). સૌરાિરની મોટામાાં મોટી નદી કઈ છે ? : ભાદર

62). ગુજરાતનો સૌથી ઊંચામાાં ઊંચો પવષત કયો છે ? : હગરનાર

63). ગુજરાતમાાં સૌથી વધુ કૂવા અને પાતાળકૂવા અનુક્રમે કયાાં જજલ્લામાાં છે ? : પાતાળકૂવા-સુર

ન્દ્રનગર,


કૂવા-જુનાગઢ

64). ગુજરાતમાાં સૌથી વધુ હસાંચાઇ તળાવો અને કૂવા દ્વારા અનુક્રમે કયાાં જજલ્લામાાં થાય છે ? : તળાવો દ્વારા-

આણાંદ અન

ે ખ

ડા, કૂવા દ્વારા- મહ

સાણા


65). ગુજરાતમાાં પાતાળ કૂવો સૌપ્રથમ કયાાં જજલ્લામાાં કરવામાાં આવ્યો : મહેસાણા


Comments

Popular posts from this blog

ગુજરાતની નદીઓ અને તેની લંબાઈ ,ગુજરાતી લોકનૃત્ય ,

ગુજરાતની નદીઓ અને તેની લંબાઈ   સાબરમતી : 321 km બનાસ : 270 km તાપી : 724 (ગ જરાતમાું 224 km) ભાદર : 194 km મવહ : 500 (ગ જરાતમાું 180 km) નમમદા : 1312 (ગ જરાતમાું 160 km) શેત્ર ુંજી : 160 km રૂપેન : 156 km સરસ્વતી : 150 km ઔરુંગા : 150 km ઢાઢર : 142 km અુંજબકા : 136 km દમણગુંગા : 131 km ઓઝત : 125 km ઘેલો નદી : 118 km લીંબડી ભોગાવો : 113 km શેઢી : 113 km કીમ : 112 km સ ખભાદર : 112 km વવશ્વામીત્રી : 110 km મચ્છ : 110 km મીંઢોળા : 105 km આજી : 102 km વઢવાણ ભોગાવો : 101 km કાળ ું ભાર : 95 km પ ણામ : 80 km કોલક : 50 km ખારી : 48 km ગુજરાતી લોકનૃત્ય  1). ઢોલોરાણો નૃત્ય : ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાહિના લોકો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. 2). ઠાગા નૃત્ય : ઠાગા નૃત્ય ઠાકોરોનું (ઉત્તર ગુિરાિના) આગવું લોકનૃત્ય છે. 3). ધમાલ નૃત્ય : ગીર-સોમનાથ જિલ્લાના જાંબુ ગામના સીદી લોકો દ્વારા ધમાલ નૃત્ય કરવામાં આવે છે. 4). ગોફ ગ ંથણ નૃત્ય : આ નૃત્ય સૌરાષ્ટ્રના કોળી-કણબીઓનું જાણીિું લોકનૃત્ય છે. 5). ભરવાડોના ડોકા  hudaras : સૌરાષ્ટ્રના ભરવાડો ડોકા રાસ લે છે. 6). આગવા નૃત્ય : ભરુચ જિલ્લ...

imp(part 1) gk confusion point solve in gujrati

પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી : જામનગર પ્રથમ આયુર્વેદ કોલેજ : પાટણ ગુજરાતમાં સુયૅ ઉદય : ગરબાડા (દાહોદ) ભારતમાં પ્રથમ સુય ઉદય : અરુણાચલ પ્રદેશ નર્વશ્વમાાં પ્રથમ સૂયિ ઉદય : જાપાિ ભારતમાં પ્રથમ ટરિ : 1853 મુંબઇ-થાણા ગુજરાતમાં પ્રથમ ટરિ : 1855 ઉતરાણ-અંકલેશ્વર સૌરાષ્ટ્રની પ્રથમ ટરિ : 1880 ભાર્વિગર-ર્ વઢવાણ સૌથી વધુ ઠંડી ભારત નલિયા (કચ્છ) ગુજરાત દ્રાસ (J&K) નર્વશ્વ િૉર્વે સૌથી વધુ ગરમી ગુજરાત ડીસા (બનાસકાંઠા) ભારત શ્રી ગંગાનગર (રાજસ્થાન) નર્વશ્વ સાઉદી અરેબીયા ગુજરાતી સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા : અરનર્વાંદ ઘોષ ભારતમાાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા : શ્રી વાસુદેવ બળવંત ફડકે નર્વદેશમાાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા : શ્યામજી કૃષ્ણ વર્મા અષ્ટાધ્યાયી : પાણીિી અષ્ટાંગહૃદય : વાગ્ભટ્ટ અષ્ટાંગ યોગ : મહર્ષિ પતંજલિ અષ્ટ્પ્રધાિ : નશર્વાજીિુાં માંત્રી માંડળ િર્વલખી મા બદર ઘુમલી િવ લખી બંદર મોરબી િર્વલખી ર્વાર્વ વડોદરા િર્વલખી મેદિ વડોદરા િર્વલખા મહેલ ગોંડલ િર્વલખી ખીણ પાવાગઢ િર્વલખી કોઠાર પાવાગઢ સૌથી વધુ વરસાદ ગુજરાત કપરાડા, ધરમપુર (વલસાડ) ભારત મોસી રસ (મેઘાલય) નર્વશ્વ નફનલપાઈન્સ કમ્પ્યુટર ના પિતા ચાર્લ્સ બેબે...